મિત્રતા દિવસ

  • શ્રી એમ.પી.શાહ વૃધ્ધાશ્રમ ખાતે બે પેઢીઓ વચ્ચેનું અંતર ઘટાડતા કાર્યક્રમની ઉજવણી.
  • શ્રી કમલેશભાઈ ઓઝા તથા શ્રી હર્ષદભાઈ ઓઝા અને રાઠોડભાઈ એ ગાયક મુકેશ , મહમદ રફી ના ગીતો થી વૃધ્ધો ને મંત્રમુગ્ધ કર્યા.
  • હરેશ ગોંડલિયા  એ મીમીક્રી ની કળા દ્વારા જુના ફીલ્મી કલાકારોની યાદ તાજી કરાવી વડીલોને ખુબ હસાવ્યા.









Share this:

CONVERSATION

0 comments:

Post a Comment